:: આમંત્રણ ::
દામ્પત્ય જીવનની સુંદર અને અનમોલ એવી ઘડી એટલે માતૃત્વ.
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી
શ્રી ખોડિયાર માતાજી તથા બ્રહ્માણી માતાજી ની અસીમ કૃપાથી
અ.સૌ. વિજુબેન તથા શ્રી રમેશભાઈ વીરજીભાઈ કાત્રોડીયા
ના સુપુત્ર
ચિ. જયદીપ
ના ધર્મપત્ની
અ.સૌ. વિલાસ
ના શ્રીમંત વિધિ નુ શુભ મુહૂર્ત સંવત ૨૦૮૨ ભાદરવા સુદ નોમ ને
રવિવાર, તા. ૨૦-૦૯-૨૦૨૬ ના
શુભ દિને સવારે ૦૯:૧૫ કલાકે રાખેલ છે.
તો આ શુભ પ્રસંગે અમારા પુત્રવધુ ને આશીર્વાદ આપવા પધારશોજી.
:: સીમંત વિધિ ::
मातर्लक्ष्म्यवतारस्त्वं पुष्टिरोग्यादि दायिनी ।
गर्भस्य रक्षिका त्वं हि देवि तुभ्यं नमो नमः ॥
गर्भस्य रक्षिका त्वं हि देवि तुभ्यं नमो नमः ॥
રવિવાર તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬
:: સ્વાગતોત્સુક ::
અ.સૌ. વિજુબેન રમેશભાઈ કાત્રોડીયા
અ.સૌ. શારદાબેન ધનજીભાઈ કાત્રોડીયા
અ.સૌ. રસીલાબેન ડાયાભાઇ કાત્રોડીયા
:: સ્વરુચિ ભોજન ::
अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ।
ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वति ॥
ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वति ॥
રવિવાર તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬
:: શુભ સ્થળ ::
એપ્પલ પાર્ટી પ્લોટ
પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ રોડ,
વિવાહ ફાર્મ ની પાછળ, મોટા વરાછા, સુરત
વિવાહ ફાર્મ ની પાછળ, મોટા વરાછા, સુરત
:: નિમંત્રક ::
શ્રી રમેશભાઈ વીરજીભાઈ કાત્રોડીયા
શ્રી ધનજીભાઈ વીરજીભાઈ કાત્રોડીયા
શ્રી ડાયાભાઇ વીરજીભાઈ કાત્રોડીયા
:: રહેઠાણ / શુભ સ્થળ ::
A-1003 પનવેલ પેલેસ, પનવેલ પોઇન્ટ,
મોટા વરાછા, સુરત
મંગલકામના અને બાળ અનુમાન
બાળકના આગમન માટે તમારી મનગમતી શુભેચ્છા પાઠવો!
નાનકડા મહેમાનને આવકારતા પહેલાં... 🌸
એક નાનકડા હૃદયના આગમનથી અમારા જીવનમાં ખુશીઓનો નવો પ્રભાત ઉગવા જઈ રહ્યો છે. આ અમૂલ્ય
ક્ષણને અમે અમારા પ્રિયજનો સાથે ઉજવવા માંગીએ છીએ.
આપ સૌના આશીર્વાદ, શુભેચ્છાઓ અને સ્નેહ અમારા બાળકના જીવનની પ્રથમ અને સૌથી સુંદર ભેટ
બનશે.
કૃપા કરીને પધારી આ શુભ અવસરને આપની ઉપસ્થિતિથી ગૌરવપૂર્ણ અને આનંદમય બનાવશો.
“આપનો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે સર્વોત્તમ ભેટ છે.”
સ્નેહપૂર્વક,
વિલાસ & જયદીપ કાત્રોડીયા
✦
SHUBH NIMANTRAN
✦
